Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક ટ્વિટના સ્ક્રીનશોટ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામથી કથિત નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્વ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ દિલ્હી સરકારની નવી આબકારી નીતિમાં કથિત કૌભાંડને લઈને તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત ચાલુ છે 24 મે 2023ના રોજ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહના સબંધીઓના નિવાસસ્થાન...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાઇક સવારને ટ્રાફિક પોલીસકર્મી મારતા જોવા મળી રહ્યા છે વીડિયોને શેર કરતા સોશિયલ મીડિયા યુઝર્સ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ફિક્સિંગ અને આમ્રપાલી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની 9 મેના રોજ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને 12 મેના રોજ બે અઠવાડિયા માટે જામીન આપવામાં આવ્યા હતા હવે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચેનલની બ્રેકિંગ પ્લેટના સ્ક્રીનશોટ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામથી વિવાદાસ્પદ નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે દાવો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં પીએમ મોદીના હાથમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની તસવીરવાળી એક ફોટોફ્રેમ જોવા મળી રહી છે સોશિયલ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પંજાબની હરનાઝ કૌર સંધુએ 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો સોશિયલ મીડિયા પર હવે તેની જૂની તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે તાજેતરમાં જ મિસ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ બિગ બોસ 16 વિનર અને પ્રખ્યાત રેપર એમસી સ્ટૈનને લઈને એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ રેપર સ્ટૈન સાથે સંબંધિત એક પોસ્ટ શેર કરીને દાવો કરી...
વિશ્વાસ ન્યૂઝ નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ 7 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં પીએમ મોદી કથિત રીતે એવું કહેતા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદના નામે એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે વાયરલ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે દાવો કરવામાં આવી રહ્યો છે કે...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર NMACC ના ઉદ્ઘાટનમાં બોલિવૂડથી લઈને હોલીવુડ હસ્તીઓ સામેલ થઈ હતી આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે શાનદાર પરફોર્મન્સ આપ્યું...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુ પછી તેના ઘણા જૂના વીડિયોને તાજેતરના જણાવીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે હવે આકાંક્ષા દુબેનો ભોજપુરી સિંગર સમર...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં ફ્રી રિચાર્જના નામે એક લિંક શેર કરવામાં આવી રહી છે પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે આપેલ લિંક પર ક્લિક કરીને 28...
નવી દિલ્હી વિશ્વાસ ન્યુઝ સોશિયલ મીડિયા પર બે મહિલા વકીલો વચ્ચેની મારામારીના વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા વકીલો વચ્ચેની થયેલ મારામારીનો આ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક દાવો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફ્રી રિચાર્જના નામે એક લિંક શેર કરવામાં આવી રહી છે પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના બાગેશ્વર ધામ જવાને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે પોસ્ટમાં બે તસવીરોના એક કોલાજનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે...