Subscribe to our newsletter and get exclusive fact checking news everyweek
Thank you You are now subscribed to our newsletter
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રતન તાતાના જન્મદિવસના અવસર પર ટાટા કંપનીએ તમામ ભારતીય વપરાશકર્તાઓને 28 દિવસ માટે 239 રૂપિયાનું ફ્રી...
નવી દિલ્હી વિશ્વાસ સમાચાર વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ’ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સ્ટુડન્ટ્સ લેપટોપ સ્કીમ 202223 હવે ઉપલબ્ધ હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે આ તમામ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો વીડિયોમાં દેખાતા લોકોએ ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું વીડિયો ખોટા દાવા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું ભારતની આ જીતનો હીરો હતો વિરાટ કોહલી હવે આ સાથે જોડાયેલી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ પીએમ મોદીનો 21 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા જોવા મળી રહ્યા છે ભાઈઓ અને બહેનો તોડો અને રાજ કરો આ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયામાં દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે હાલમાં ગુજરાતમાં ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવે છે તેમ હાલમાં વિવિધ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ હાલમાં સોશિયલ મીડિયા પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થઈ રહી છે તસવીરમાં એક વ્યક્તિના હાથ પગ દોરડાથી બાંધેલા છે અને યુનિફોર્મ પહેરેલો એક વ્યક્તિ તેને કોરડાથી ફટકારી...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીથી લઈને ભાજપ સુધી તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને રેલીઓ કરી રહ્યા...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ગરબા રમતા જોઈ શકાય છે 58 સેકન્ડનો વાયરલ વીડિયો હાલના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી...
નવી દિલ્હી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શોપિંગ વેબસાઈટ મિંત્રા Myntra એ હિંદુ ધર્મનું અપમાન કરતી જાહેરાત બનાવી છે આમાં એક ગ્રાફિકનો ઉપયોગ કરીને દાવો...
નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો’ યાત્રા ચાલી રહી છે આ યાત્રાના લઈને ઘણી પ્રકારની કહાનીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે હવે એક તસવીર વાયરલ...
નવી દિલ્હી નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે ત્યારથી તેને લઈને અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હવે ફરી તેની સાથે જોડીને એક...
નવી દિલ્હી જ્યારથી બ્રિટનની મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે ત્યારથી તેને લઈને અનેક દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ દરમિયાન એક પોસ્ટ બહું ઝડપી વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ બોલિવૂડ ફિલ્મો વિશે બહિષ્કારના અભિયાન વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક કોલાજ વાયરલ થઈ રહ્યો છે આવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો કથિત પોસ્ટર પકડીને જોઇ શકાય છે તેના...
નવી દિલ્હી વિશ્વાસ ન્યૂઝ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છ સેકન્ડનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં ક્રિકેટ રમતા દેખાતા વ્યક્તિ પીએમ મોદી છે...